આમતો અમને રંગોળી આવડતી નથી.
પણ કદાચ સરસ પુરાતી જતી હતી,
જીવન માં રંગો આમ ખૂટી પણ જ્શે ,
તેવી તો કલ્પના કરી જ પણ નહોતી.
સુંદર રંગોળી બનતા બનતા અટકી જશે.
શું ખબર રંગ આમ કેમ ખુટી ગયો હશે?
ને અમને કાચા ક્લાકાર બનાવી ગઇ રે.
પૂણૅ હોવાની તક પણ ક્દાચ ભુસાઇ ગઇ.
શિલ્પા પ્રજાપતિ..
Thursday, 5 March 2009
Subscribe to:
Post Comments (Atom)
તેઓ કહે છે કે આમાં રંગ પુરી આપો. અમે શબ્દપુષ્પોનીં રંગોળી બનાવી છે !
ReplyDeleteમધમધતી આ રંગોળીમાં ફોરમ પ્રસરતી પુષ્પોનીં અહીં રંગોની અછત ક્યાં છે !
રંગોળી તમે બનાવશો સરસ ખબર છે અમને
ReplyDeleteરંગો નો પણ કરશો રણકાર ખબર છે અમને
શુ થયુ જો એક કોઇ રંગ ખુટી પડ્યો હોય
તમારો વિશ્વાસ રંગ પાડશે પુરો ખબર છે અમને
નીશીત જોશી
ખોટુ ન લાગડતા આ તો આવી સરસ રચના વાંચી ને
મને પણ ઇચ્છા જાગી
isit joshi ni a comment hati temnathi post na thai etle me kari che...
baki temni ragodi to puri che etle bhu jordar che..
વાહ બહુ સરસ લખ્યું છે. :)
ReplyDeleteજીવન માં રંગૉ આમ ખૂટી પણ જ્શે ,
ReplyDeleteતેવી ત્તો કલ્પના કરી જ પણ નહોતી.
jivane na rango ragoli ma bahu sarash puriya che
આમ અટકી ના જા મિત્ર ..
ReplyDeleteતારી રંગોળી ના રંગ ખૂટે તેનોય ઉપાય તો છે.
તારા રંગ કચોળાઓ માં આ બેનયન બિન્દુ મિલાવી દે..
એક પ્રણયનું ને બીજું કરુણાનુ.
જિનદત્ત
HII BADHA AE SARAS REPLY AAPYO CHHE..
ReplyDeletePAN MANE ATLU SARAS NAI AAVDE...
BADHANI COMMENT KHUB SARAS CHHE...