જીવન નો આમ ભાર કેમ લાગે છે?
ને જીવવા નો થાક શાનો લાગે છે?
ક્ષણો કેમ અટકેલી હોયતેમ લાગેછે?
ને સમય નવી કેવી કસોટી માંગે છે?
મને મારાજ શ્ર્વાસ કેમ ભારે પડે છે?
મારા વિચારો કેમ બોદલા લાગે છે?
કુદરત કેમ મારા પર વહેમ રાખે છે?
શિલ્પા પ્રજાપતિ....
Tuesday, 17 March 2009
Subscribe to:
Post Comments (Atom)
તમે અમને જીવન તો ગણી જોવો ભાર નહી લાગે.
ReplyDeleteતમારો થાક તો જરા વેહ્ચી જોવો જીવન થાક નહી લાગે.
ક્ષણો યાદો ને સપના માં તો સજાવી જોવો ક્ષણો મ્રુત્પાયી નહી લાગે.
ેકસોટી પાર ઉતરાવો સમ્બન્ધોને કોઇ સફાઇ નહી માગે.
શ્્વાસ મા વીશ્વાસ ભેળવી જોવો ભાર નહી લાગે.
વીચારો નથી બોદલા સમય જવા દો કુદરત ની ઠપાટ નહી લાગે.
ુ"રાજ" કહે આ વાત પ્રેમ પર ન રાખો વહેમ કુદરત વહેમ નહી લાગે.
"રાજ" ની રચના
૨૦:૦૫ ૧૮/૩/૦૯