Thursday 5 March 2009

(9) રંગોળી....

આમતો અમને રંગોળી આવડતી નથી.
પણ કદાચ સરસ પુરાતી જતી હતી,
જીવન માં રંગો આમ ખૂટી પણ જ્શે ,
તેવી તો કલ્પના કરી જ પણ નહોતી.

સુંદર રંગોળી બનતા બનતા અટકી જશે.
શું ખબર રંગ આમ કેમ ખુટી ગયો હશે?
ને અમને કાચા ક્લાકાર બનાવી ગઇ રે.
પૂણૅ હોવાની તક પણ ક્દાચ ભુસાઇ ગઇ.

શિલ્પા પ્રજાપતિ..

6 comments:

  1. તેઓ કહે છે કે આમાં રંગ પુરી આપો. અમે શબ્દપુષ્પોનીં રંગોળી બનાવી છે !
    મધમધતી આ રંગોળીમાં ફોરમ પ્રસરતી પુષ્પોનીં અહીં રંગોની અછત ક્યાં છે !

    ReplyDelete
  2. રંગોળી તમે બનાવશો સરસ ખબર છે અમને

    રંગો નો પણ કરશો રણકાર ખબર છે અમને

    શુ થયુ જો એક કોઇ રંગ ખુટી પડ્યો હોય

    તમારો વિશ્વાસ રંગ પાડશે પુરો ખબર છે અમને

    નીશીત જોશી

    ખોટુ ન લાગડતા આ તો આવી સરસ રચના વાંચી ને

    મને પણ ઇચ્છા જાગી

    isit joshi ni a comment hati temnathi post na thai etle me kari che...
    baki temni ragodi to puri che etle bhu jordar che..

    ReplyDelete
  3. વાહ બહુ સરસ લખ્યું છે. :)

    ReplyDelete
  4. જીવન માં રંગૉ આમ ખૂટી પણ જ્શે ,
    તેવી ત્તો કલ્પના કરી જ પણ નહોતી.
    jivane na rango ragoli ma bahu sarash puriya che

    ReplyDelete
  5. આમ અટકી ના જા મિત્ર ..
    તારી રંગોળી ના રંગ ખૂટે તેનોય ઉપાય તો છે.
    તારા રંગ કચોળાઓ માં આ બેનયન બિન્દુ મિલાવી દે..
    એક પ્રણયનું ને બીજું કરુણાનુ.
    જિનદત્ત

    ReplyDelete
  6. HII BADHA AE SARAS REPLY AAPYO CHHE..
    PAN MANE ATLU SARAS NAI AAVDE...
    BADHANI COMMENT KHUB SARAS CHHE...

    ReplyDelete