Thursday 5 March 2009

(1) નહિતર

નહિતર

હે ભગવાન દુઃખ આપતા પહેલા સહનશકિત આપજે!

નહિતર જીવન વ્યથૅ જીવવાનો અફસોસ રહયા કરશે.

હે ભગવાન સુખ આપતા પહેલા અભિમાન છીનજે!

નહિતર મુત્યુની બીક અમને હંમેશા જ લાગ્યા કરશે.

હાસ્ય આપે તો રહેવા દેજે! પણ, મનથી હસવા દેજે!

નહિતર રડવાનો અવસર ક્દાચ યાદ પાછો આવી જશે.
શિલ્પા પ્રજાપતિ.

2 comments:

  1. શિલ્પા બહુજ મૌલિક છે તમારી બધી રચનાઓ.
    વાસ્તવમાં વિચારોને શબ્દ દેહ આપવો અઘરો છે,
    અને એનાથી ય કઠીન છે એને કાવ્યરુપ આપવાનું.
    કવિ થવાનું સપનું આહલાદક હોય છે, જે જાણે તે જ માણે
    હાર્દિક અભિવાદન,અભિનંદન..
    જિનદત્ત શાહ

    ReplyDelete
  2. નહિતર મુત્યુની બીક અમને હંમેશા જ લાગ્યા કરશે.

    હાસ્ય આપે તો રહેવા દેજે! પણ,મનથી હસવા દેજે!

    નહિતર રડવાનો અવસર ક્દાચ યાદ પાછો આવી જશે.

    aa kavita shilpaben bahuj sunder tame lakhi che badh mitro ne mokalo ane amne and thase ane satya samjase

    ReplyDelete